SAMAYDAN BABAT LATEST PARIPATRA




સમયદાન પરિપત્ર



વિષય : લર્નીંગ લોસ ઘટાડવા માટે સમયદાન આપવા બાબત, 


ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, ગુજરાત રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં COVID-19 ની પરિસ્થિતિને કારણે શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય લાંબા સમય સુધી બંધ રહેવાને કારણે બાળકોના શૈક્ષણિક સિધ્ધિ સ્તરમાં ઘટાડો હોવાની સંભાવના છે. જેની પતિપૂર્તિ માટે વિશેષ પ્રયત્નો કરવા માટેની જરૂરીયાત પ્રસ્થાપિત થાય છે. જે અંગે સક્રિય વિચારણા થ ધરી લર્નીંગ લોસ ઘટાડવા માટે શિક્ષકો દ્વારા સવિશેષ સ્વૈચ્છિક સમયદાન આપીને શિક્ષણકાર્ય થાય તે માટે તમામ સંગઠનો સાથે માન.રા.ક.મંત્રીશ્રી (શિક્ષણ) તથા માન.મંત્રીશ્રી (શિક્ષણ)ની ઉપસ્થિતિમાં ચર્ચા કરી સર્વાનુમતે નીચે મુજબનું આયોજન વિચારવામાં આવેલ છે. જેનો અમલ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં સાનુકૂળ થાય તે જોવા આથી જણાવવામાં આવે છે.

1. રાજ્યની તમામ સરકારી / ગ્રાન્ટ-ઇન-એઇડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કામ કરતા શિક્ષકોને ઉપરોક્ત પરિસ્થિતિ અન્વયે સ્વૈચ્છિક રીતે સમયદાન આપવા માટે અપીલ કરવામાં આવે છે.

2. દરેક શિક્ષક શાળા સમય ઉપરાંત વધારાના સમયમાં ૧૦૦ કલાક રીક્ષણિક કાર્ય કરી સમયદાન આપે. ૩. ૧૫મી ડિસેમ્બર(૨૦૧૧)થી ૧૫મી એપ્રિલ (૨૦૨૨) સુધીમાં શાળા સમય ઉપરાંત વધારાનું શિક્ષણકાર્ય કરી ૧૦૦ કલાકનું સમયદાન કરવા માટે જરૂરી આયોજન કરવા અપીલ કરવામાં આવે છે. 4. સમયદાન માટે શાળા પોતાની રીતે આગવુ આયોજન કરી શકે છે. શાળા સમય પહેલા ૧ કલાક અથવા શાળા સમય પહેલા અડધો કલાક તેમજ શાળા સમય બાદ અડધો કલાક મુજબ પોતાની શાળામાં સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરીયાત મુજબ આયોજન કરવાનું રહેશે. જે શાળાઓમાં પાળી પધ્ધતિથી શિક્ષણ કાર્ય ચાલતુ હોય તેવી શાળાઓએ શનિવાર તેમજ શાળા સમયમાં જરૂરી ફેરફાર કરી યોગ્ય રીતે આયોજન કરવાનું રહેશે.

5 શાળાઓ અને શિક્ષકો ઈચ્છે તો રવિવાર અને અન્ય જાહેર રજાના દિવસે અનુકૂળતા મુજબ શિક્ષણકાર્ય કરાવી શકાશે.

કોરોનાની પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓ ધોરણ- ૧ અને ૨ નો અભ્યાસ કર્યા વગર સીધા ધોરણ-૩
માં પ્રવેશ કરેલ છે, તેમનું પાયાનું શિક્ષણ ખુબ જ નબળુ રહ્યુ છે. આવા બાળકોને વિશેષ સમયદાન
આપી તેમની પાયાની કચાશ દૂર કરવી જોઈએ. આ માટે સમયદાન દરમિયાન વાંચન, લેખન અને ગણનને કેન્દ્રમાં રાખી શિક્ષણકાર્યમાં અગ્રતા આપવી જરૂરી છે.

7. ધોરણ- ૬, ૭ અને ૮ માં વિષયવાર આયોજન માટે શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા લર્નીંગ લોસ અંતર્ગત જરૂરી મહત્વના કઠિનબિંદુઓની તારવણી કરી શાળાએ પોતાની સ્થાનિક પરિસ્થિતિ અને કક્ષાએ વ્યવસ્થા કરવાની રહેશે.

8.જરૂરીયાત મુજબ વિશેષ શિક્ષણ કાર્ય માટે શાળા  સમયદાન દરમિયાન બાળકોને અભ્યાસના કઠિનબિંદુઓ તેમજ જે સંકલ્પનાઓ સ્પષ્ટ ન હોય તેવી સવિશેષ શિક્ષણ કાર્ય હાથ ધરવાનું રહેશે.

 9. શિક્ષકે પોતે સમયદાન શરૂ કરતી વખતે અને સમયદાન પૂર્ણ કર્યા બાદ સિધ્ધિ કસોટી દ્વારા પોતાની કામગીરીનું સ્વ-મૂલ્યાંકન કરવાનું રહેશે.

10, ધોરણ-૯ થી ૧૨ ના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક કક્ષાના વિષયો માટે વિષયના ભારણ પ્રમાણે આચાર્યશ્રી તેમજ શિક્ષકો દ્વારા લર્નીંગ લોસ અંતર્ગત જરૂરી મહત્વના કઠિનબિંદુઓની તારવણી કરી શાળાએ પોતાની સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરીયાત મુજબ વિશેષ શિક્ષણ કાર્ય માટે શાળા કક્ષાએ વ્યવસ્થા કરવાની રહેશે

4. ધોરણ- ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના મુવ થી જેવા કે, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત, જીવવિજ્ઞાન જેવા વિષયોમાં સંકલ્પના સ્પષ્ટ કરવાના હૈતુસર તથા કિીંગ ચેપ્ટર અન્વયે વિશેષ



Subject: Regarding giving time for reduction of learning loss



 it is to be mentioned in the above subject that due to the situation of COVID-19 in primary and secondary schools of Gujarat, there is a possibility of reduction in the educational achievement level of the children. The need for special efforts to establish a husband is established. The following plan has been unanimously discussed in the presence of Hon'ble Minister (Education) and Hon'ble Minister (Education) with all the organizations for active consideration and reduction of learning loss by teachers by giving special voluntary time. Is. The implementation of which is said to be in the best interest of the students.

1. Teachers working in all Government / Grant-in-Aid Primary, Secondary and Higher Secondary schools of the State are appealed to voluntarily give their time as per the above conditions.

2. Each teacher contributes 100 hours of extra time in addition to school hours. . Additional education in addition to school hours from 15th December (2011) to 15th April (303)

It is appealed to make necessary arrangements for giving 100 hours of work time. 4. The school can plan its own way for the timing. 1 hour before school time or half an hour before school time as well as half an hour after school time. Schools which are conducting shift work with shift system will have to make necessary changes in Saturday and school hours and plan accordingly.

If schools and teachers wish, teaching can be done on Sundays and other public holidays as per convenience.

H. Due to Corona's condition, students can go straight to Std-2 without studying Std-1 and 2Have entered, their basic education has been very weak. Special time for such children



Given their basic raw material should be removed. For this, it is necessary to give priority in teaching, keeping reading, writing and arithmetic in the center during the time period.

7. For the subject wise planning in Std-6, 7 and 8, the school principal as well as the teachers have to sort out the important difficult points under the learning loss and make arrangements according to their local situation and level.

School for special education work as per requirement.

Matters as well as important chapters of the textbooks.

10, Std-9 to 12 for secondary and higher secondary level subjects as per the subject load, the principal as well as the teachers have identified the important difficult points under the learning loss and the school level for special education work according to its local situation and requirement.
Will have to arrange

4. From Std-11 and 12 Science stream move, such as Physics, Chemistry, Mathematics, Biology, etc.

 
Given their basic raw material should be removed. For this, it is necessary to give priority in teaching, keeping reading, writing and arithmetic in the center during the time period.

7. For the subject wise planning in Std. 6th, 8th and 9th, the school principal as well as the teachers have identified the important difficult points required under the learning loss and the school has determined its local situation and

Arrangements will have to be made at school level for special education work as required. . During the time the children will have to undertake special education work on difficult points of study as well as concepts which are not clear.

Matters as well as important chapters of the textbooks.

Subject load for secondary and higher secondary level subjects of 10, Std-9 to 12.

As per the principal, as well as the teachers, the difficult points required under the learning loss are identified.

Curry school at school level for special education work according to its local situation and needStay tuned.

11. Std. 11th and 12th Science streams special subjects such as, Physics, Chemistry, Mathematics, Biology.

Will have to provide guidance. Online to the students appearing in the board's public examination of 12 Std-10 and 12.

Special guidance will have to be given by the subject teachers according to the learning loss by sorting out the chapters and issues that have been left out during the teaching work.

13, Voluntary Retired Teachers, Local Training Graduates as well as others
Voluntary organizations can be linked. In addition to the textbook for the bridging and therapeutic literature required for 14 time donations, the material outlined in Gyansetu should be used. In the interest of students' education as well as for the quality of education of future generations
Voluntarily join the planned time donation yajna.




Important Link:-



Related Posts

SAMAYDAN BABAT LATEST PARIPATRA
4/ 5
Oleh